વિજાપુર: વિજાપુર બાબા સાહેબ આંબેડકર ચોક વિસ્તાર માં ગટર અને પીવાના પાણી ની લાઈન એક થતાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાન
#jansamasya
Vijapur, Mahesana | Aug 19, 2025
વિજાપુર બાબા સાહેબ આંબેડકર ચોક વિસ્તાર માં છેલ્લા ત્રણ મહિના થી પીવાના પાણી ની લાઈન સાથે ગટર ની લાઈન જોઇન્ટ થઇ જતાં...