તિલકવાડા: ઊંચાદ ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કપૂરભાઈ ભીલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. 50 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા
ઉંચાદ ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કપૂરભાઈ ભીલ તથા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલ અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભવોને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ બેઠક માં તાલુકાના દરેક વિસ્તારની નાની મોટી સમસ્યાઓ વિશે તથા વિકાસના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં 50 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા