હિંમતનગર: હુડાનો સૂચિત નકશો જાહેર થતાજ વિરોધ શરૂ:આવતીકાલે 11 ગામના અસરગ્રસ્ત ખેડૂતોનું સંમેલન યોજાશે:ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા
તાજેતરમાં જ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો જોકે ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા ની સાથે જ વિરોધનો સુર ઉઠ્યો હતો જેને લઇને હુડામાં સમાવીષ્ટ 11 ગામના અસરગ્રસ્ત ખેડૂતોનું આવતીકાલે સંમેલન મળશે તંત્ર દ્વારા શરતી મંજૂરી સંમેલન માટે આપવામાં આવી છે ત્યારે સમિતિના સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા