માળીયા હાટીના: માળિયા હાટીના તાલુકા ના ખોરાસા ગીર ગામે વિકાસ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ
માળિયા હાટીના તાલુકા ના ખોરાસા ગીર ગામે વિકાસ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે વિકાસ રથનું સ્વાગત કરાયું હતું તેમાં ગ્રામજનોએ સરકારની યોજનાઓની માહિતી મેળવી અને તેમાં ગામ ના સરપંચ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ ના લોકો જોડાયા હતા તેમજ આગેવાનો એ પણ હાજરી આપી હતી