આણંદ શહેર: જીએસટીમાં ઘટાડાને લઈ આણંદ સંસદ મિતેશભાઈ પટેલે સરદાર ગંજના વિવિધ વેપારીઓ ની મુલાકાત લીધી
નવરાત્રીના પહેલા દિવસના શુભ અવસર પર, સાંસદ મિતેષભાઈ પટેલે આણંદ શહેરના સરદાર ગંજમાં સુરેન્દ્ર કુમાર એન્ડ કંપની, તિરૂપતિ એન્ટરપ્રાઇસ, સંતોષ ટ્રેડિંગ, વિનાયક સુપર સ્ટોર જેવી વિવિધ દુકાનોની મુલાકાત લઈ વેપારીઓને GST માં થયેલ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહે તેમજ સ્વદેશી વસ્તુઓ અપનાવવા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા ચર્ચા કરવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલા #NextGenReforms ની ઐતિહાસિક શરૂઆત છે.