જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના સહકાર મંત્રીએ જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર કર્યા આકરા પ્રહારો
Palanpur City, Banas Kantha | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી પૂરની પરિસ્થિતિ છે અનેક લોકો પૂરમાં ફસાયા છે ત્યારે પાલનપુર ખાતે આવેલા...