પલસાણા: સોનીપાર્ક માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ SOG ની ટીમે પ્રિસ્ક્રીસન વગર નશાકારક કેપ્સુલનુ વેચાણ કરતા શ્રવણલાલ તૈલીને પકડયો
Palsana, Surat | Aug 8, 2025
સોનીપાર્ક ખાતે આવેલ શ્રીરામદેવ મેડીકલ અને જનરલ સ્ટોરમા ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક કેપ્સુલનુ વેચાણ કરતા સંચાલક...