ઠાસરા: માતંગી સોસાયટીમાં ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યુ,સોના ચાંદીના દાગીના સહિત 1.85 લાખનો મુદ્દામલ ચોરી ફરાર
Thasra, Kheda | Aug 21, 2025
ઠાસરાની માતંગી સોસાયટીમાં રહેતા 63 વર્ષીય ખેડૂત આરીફઅલી સૈયદના બંધ મકાનમાં તસ્કરો લોખંડના દરવાજાનો નકુચો તોડી અંદર...