પાલીતાણા: નવાગામ નજીક કારનો અકસ્માત, ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી
પાલીતાણા નવા ગામ ચોર વડલા ગામ નજીક કારનો અકસ્માત થયો હતો જેને લઈને કાર પલટી મારી ગઈ હતી કાર પલટી મારી જતા અકસ્માત થયો હતો કારમાં સવાર લોકોને નાની મોટી ઇજા પહોંચા ને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને મોટી જાનહાની ટળી હતી