વડોદરા: ત્રણ મહિના પહેલા એક્ટિવા ચોરી કરેલ આરોપી એક્ટિવા સાથે,બિલ ગામ પ્રધાનમંત્રી આવાસ ખાતે થી ઝડપાયો
Vadodara, Vadodara | Aug 23, 2025
અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ મહિના પહેલા એકટીવા ચોરી કરેલ આરોપી એકટીવા સાથે...