ભાભર: ભાભર તાલુકા ભાજપની મિટિંગ ધ ફોરચુન હોટલ ખાતે યોજાઈ પૂર્વ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભરતસિંહ ભટેસરીયા ઉપસ્થિત રહ્યા
સમગ્ર રાજ્યમાં ભાજપ એક્ટિવ મોડ માં જોવા મળી રહી છે અને ટુક સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ યોજાવાની છે અને કેન્દ્ર અને ભાજપ સરકાર વિકાસ સપ્તાહ ની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આજે ભાભર તાલુકા ભાજપ ની અગત્યની અને ટુક સમયમાં આવનારા કાર્યક્રમો અનુસધાને ભાભર શહેરની ધ ફોરચુન હોટલ ખાતે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં બનાસકાંઠા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ભરતસિંહ ભટેસરિયા સહિત મોટી સઁખ્યામાં ભાજપના અપેક્ષિત કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા