વડોદરા દક્ષિણ: નૂતન વર્ષ નિમિત્તે શહેર ભાજપા અધ્યક્ષ કલ્યાણરાયજી હવેલી ખાતે આશીર્વાદ મેળવવા પહોંચ્યા
નૂતનવર્ષ પર્વે વૈષ્ણવકુળભૂષણ ષષ્ઠપીઠાધીશ્વર પ. પૂ.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, યુવા વૈષ્ણવાચાર્ય પ. પૂ.ગો. 108 શ્રી આશ્રયકુમાર મહોદય શ્રી અને શ્રી શરણમકુમાર મહોદયશ્રી ના દર્શન શહેર ભાજપા અધ્યક્ષ ડો. જય પ્રકાશ સોની એ કરી મંગલ આશિષ પ્રાપ્ત કર્યા તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી