સાણંદ: કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે વિરોધ:સાણંદમાં ગુજરાતીઓના અપમાન મુદ્દે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે વિરોધ:સાણંદમાં ગુજરાતીઓના અપમાન મુદ્દે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કથિત અપમાનજનક શબ્દોના ઉપયોગના વિરોધમાં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સાણંદ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ નિવેદનના રાજ્યભરમાં પડઘા પડી રહ્યા છેઆ વિરોધ પ્રદર્શન સાણંદ પોલીસ સ્ટેશનન.