Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

તળાજા: તળાજાના મુખ્ય માર્ગ પર અચાનક નીલગાયની એન્ટ્રી, લોકોમાં ફફડાટ!

Talaja, Bhavnagar | Jul 31, 2026
તળાજા શહેરના વાવચોકથી ગાંધીજીના પૂતળા તરફ જતા મુખ્ય માર્ગ પર આજે અચાનક એક નીલગાય ઘૂસી આવતાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નીલગાય બેફામ દોડતી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. નીલગાય ક્યારેક રસ્તાની એક બાજુ તો ક્યારેક બીજી બાજુ દોડતી હોવાથી થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાના વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા.