સિહોર: ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લી ના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હરિભાઈ જોશી નો જન્મદિવસની ઉજવણી
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સર્વોત્તમ ડેરી સિહોર ના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક શ્રી હરિભાઈ જોશી નો આજે 61 મો જન્મદિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સવારથી જ ડાકડમરૂ ઉપરાંત ભજન કીર્તન સંતવાણી બોપરના સમયે ભોજન સહિતના અનેક કાર્યક્રમો વચ્ચે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિની અંદર ભવ્ય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને સર્વોત્તમ ડેરીના વિકાસ માટેની ગાથા જણાવવામાં આવી મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા સાથે દરેક પત્રકાર મિત્રો