તિલકવાડા: તિલકવાડા મામલતદાર કચેરીના આધાર કેન્દ્રમાં ધરમ ના ધક્કા ખાવા મજબૂર પ્રજાજનો.
તિલકવાડા તાલુકાના રાઠોડ સરફરાઝ ભાઈ જેઓ પોતાના બાળકના આધારકાર્ડ માં નામ સુધારા માટે આવેલ હોય અને બાળક ના જન્મ સ્થળ ડુમખલ હોય ત્યારે આધાર અપડેટ ની કામગીરી કરતા કર્મચારી દ્વારા આ જન્મ સ્થળમાં ડુમખલ ની જગ્યા ઉપર રામપુરી લખાવીને લાવવા માટે જણાવી ગેર માર્ગે ચલાવવાનો પ્રયાસ કરી ખોટી રીતે ધક્કા ખવડાવવા માં આવ્યા હોવાની ઘટના સામે આવી છે