દસાડા: સુરેન્દ્રનગર ખાતે દસાડા તાલુકા સહિતના ખેડૂતોનો આક્રોષ: સહાય માટે આંદોલનની ચેતવણી
સુરેન્દ્રનગરમાં 2024ના વર્ષે માવઠાથી નુકસાની થયેલા 75 હજાર ખેડૂતો સહાયથી વંચિત સીધી સહાય ખાતામાં જમા કરવાની માંગ 2025માં સહાયના બજેટની સ્પષ્ટતા નથી ખેડૂતોએ કૃષિ અધિકારીની કચેરીએ વિરોધ કર્યો. સતત બે વર્ષથી માવઠાના ભોગ બની રહ્યા છે 7 દિવસમાં વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ખેડૂતોમાં વેદના અને આક્રોષ વધ્યો છે.