ભુજ: આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં વિદ્યાર્થી પાંખનું સંગઠન લોન્ચ : નિકુલ બરાડીયાએ પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Sep 17, 2025 આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થી પાંખનું સંગઠન લોન્ચ કરવામાં આવશે. જેમાં *ASAP* - એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સ. દિલ્હી, પંજાબ, હરિયાણા,ગુજરાતમાં સંગઠન લોન્ચ કર્યા બાદ *કચ્છ ઝોન કક્ષાનું સંગઠનનું લોન્ચિંગ AAP પ્રદેસ કાર્યકરી પ્રમુખશ્રી કૈલાસદાન ગઢવી પ્રદેસ સંગઠન મંત્રી (કચ્છ ઝોન પ્રભારી) સંજય બાપટ કચ્છ લોકસભા ઈન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી પ.ક જીલ્લા પ્રભારી ડૉ નેહલ વૈદ્ય પૂ.ક જીલ્લા પ્રમુખશ