પાલનપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને આગામી દિવસોમાં જનતાના પ્રશ્નો મુદ્દે લડત આપવા સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસની કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ. - Palanpur City News