રાજકોટ: શહેરમાં ફેલાયેલા રોગચાળા અને તેને અટકાવવા વિશે કામગીરી અંગે આરોગ્ય અધિકારીએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Aug 25, 2025
શહેરમાં ફેલાયેલા રોગચાળા વિશે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારી શ્રી જયેશ વાકાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું...