બાવરી ડેરા વિસ્તારમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે મારપીટ, ત્રણ લોકોને ઈજાઓ.
Palanpur City, Banas Kantha | Dec 20, 2025
પાલનપુરના બાવરી ડેરા વિસ્તારમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે મારપીટ થઈ હતી જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે સમગ્ર મામલે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાવરી ડેરા વિસ્તારમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે મારપીટ, ત્રણ લોકોને ઈજાઓ. - Palanpur City News