ધોરાજી: ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડેલીયા દ્વારા મંજૂર થયેલા રસ્તાના કામનું ખાતમુરત કરવામાં આવ્યું
#jansamasya
Dhoraji, Rajkot | Aug 24, 2025
ધોરાજી શહેરના જમનાવડ રોડ સહિતના ખરાબ થયેલા રસ્તાઓની સમસ્યાઓની નિરાકરણ લાવવા માટે ધારાસભ્યની રજૂઆત અને માંગણીને લઈને...