લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના 6 સાથીઓને આજરોજ જેલમાંથી મુક્તિ,મામલતદાર દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા
Veraval City, Gir Somnath | Aug 19, 2025
વેરાવળ કોર્ટે ગઈકાલે દેવાયત ખવડ અને તેના સાથીઓના જમીન મજૂર કર્યા હતા.તે બાદ તાલાલા પોલીસે તેની સુલેહ શાંતિ ભંગની કલમ 151...