બારડોલી: બારડોલીના બે પોલીસ મથકના 457 ગુન્હામાં 93,761 બોટલોની કીમત ₹.194 લાખથી વધુનો દારૂનો જથ્થો કીકવાડ ગામે નાશ કરાયો
Bardoli, Surat | Aug 13, 2025
કીકવાડ ગામની સીમમાં બારડોલી રૂરલ પોલીસ મથક હદ માંથી તારીખ 9 ડિસેમ્બર 2024 થી તા.૨૬/૦૭/૨૦૨૫ સુધીના સમય ગાળા દરમ્યાન...