આણંદ શહેર: ધારાસભ્ય પંકજ દેસાઈએ મા શક્તિ ગરબા મહોત્સવ પ્રાપ્તિ મહેતા ખાતે માં જગદંબા ની આરતી ઉતારી ગરબા નિહાળ્યા
ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આણંદ - વિધાનગરના સુપ્રસિદ્ધ માં શક્તિ ગરબા મહોત્સવ - પ્રાપ્તિ મહેતા ખાતે માં જગદંબાની આરતી ઉતારી ગરબા નિહાળ્યા હતા. સાથે આયોજકો નિલેશભાઈ તથા સંજયભાઈ, ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ, કમલેશભાઈ, યોગેન્દ્રસિંહ, SP યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈ,અગ્રણી દિવ્યાંગભાઈ( ટીનાભાઈ),પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ તથા રાજેશભાઈ પટેલ(ધર્મજ વાળા), સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.