મોડાસા: દેવરાજધામ ખાતે ભાદરવી સુદ નિમિત્તે પરંપરાગત મહા મેળો ભરાયો ભગવાન રામદેવજી ના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
Modasa, Aravallis | Aug 25, 2025
મોડાસા નજીક આવેલા દેવરાજધામ ખાતે આજરોજ ભાદરવી સુદ બીજ નિમિત્તે પરંપરાગત મહા મેળો ભરાતો હોય છે.અહીં ભગવાન રામદેવજી...