લીંબડી: લીંબડી ના સિધ્ધનાથ સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ના આંટાફેરા નો વિડિયો સોશિયલ વાયરલ થતાં રહિશો માં ફફડાટ ફેલાયો
Limbdi, Surendranagar | Sep 2, 2025
સિધ્ધનાથ સોસાયટીના વિસ્તારમાં તસ્કરો સીસીટીવી કેમેરા માં કેદ થયેલો વિડીયો વાયરલ થયો. તસ્કરો ના આંટા ફેરા થી રહિશો માં...