રાજકોટ પશ્ચિમ: રાહુલ ગાંધીની સભામાં વડાપ્રધાનશ્રીની માતા વિશે અપશબ્દો બોલાતા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોનું ઉગ્ર વિરોધપ્રદર્શન
Rajkot West, Rajkot | Aug 30, 2025
રાહુલ ગાંધી દ્વારા યોજાયેલ સભામાં વડાપ્રધાનની માતા વિશે અપશબ્દો બોલાતા ભાજપ કાર્યકરો આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ...