ગરબાડા: ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાડીમાં લઈ જવાતા દારૂ સાથે ત્રણ ઝડપી પાડ્યા.
Garbada, Dahod | Sep 26, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ સાંજના સાત કલાકે મળતી વિગતો અનુસાર ગરબા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસે એક ફોરવીલર ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ગરબાડા પોલીસે 96 હજારનો વિદેશી તેમજ પાંચ લાખ રૂપિયા ની ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરે ત્રણ આરોપી સામે કાર્યવાહી હતી.