ભચાઉ તાલુકાના વાઢીયા ગામ નજીક નર્મદા નીરના વધામણાં કાર્યક્રમમાં ધારાસભ્યના પુત્ર અને ભચાઉ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
ભચાઉ: નર્મદા નીર વધામણાં કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ અને AAP પર કર્યા આકરા પ્રહારો - Bhachau News