ગાંધીધામ દ્વારા કાકુભાઈ પરીખ શાળામાં ધોરણ 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે CPR તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું માર્ગદર્શન જાણીતા ડૉક્ટર ડૉ. શિવાની દલાલ દ્વારા આપવામાં આવ્યું.આજના સમયમાં વધતા જતા હૃદયઘાત અને અચાનક કાર્ડિયક અટેકના બનાવોને ધ્યાનમાં રાખી, વિદ્યાર્થીઓમાં જીવનરક્ષક કૌશલ્ય વિકસાવવા માટે આ તાલીમ યોજાઈ હતી.