માંગરોળ: માંગરોળમા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
માંગરોળમા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન થી દેશના વીરોને વંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસ ઉજવણી અને #OperationSindoor ની સફળતા ના ભાગ રૂપે આજે માંગરોળ શહેર મુકામે "નમો કે નામ રક્તદાન" કાર્યકર્મમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.આ સુંદર આયોજન બદલ સર્વે આયોજકોને અભિનંદન. ધારાસભ્ય શ્રી એ પાઠવ્યા