ભુજ: સામત્રા ગામે 60 વર્ષના વૃદ્ધને તેની પત્નીએ સળગાવ્યા
Bhuj, Kutch | Oct 13, 2025 ભુજ સામત્રા ગામે 60 વર્ષના વૃદ્ધને તેની પત્નીએ સળગાવ્યા દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા મહિલાને રૂપિયા ન આપતા પતિને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાઈ નું સારવાર દરમિયાન મોત થયું માનકુવા પોલીસે આરોપી મહીલાની અટકાયત કરી