વલસાડ: સુરત વીરાર મેમો ટ્રેનમાં મુસાફરી દરમિયાન 25,000 કિંમતનું પર્સ ચોરી ભાગતા એક ઈસમને પોલીસે ઝડપી ફરિયાદ દાખલ કરી
Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 4 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ તારીખ 6 9 2025 ના રોજ ફરિયાદી નિકિતા તિવારી સુરત રેલવે સ્ટેશનથી સુરત વિરાર...