સોજીત્રા: ડભોઉ સહિત વિવિધ ગામોમાં કમોસમી વરસાદને લઈને ડાંગરના પાકને નુકસાન
Sojitra, Anand | Oct 28, 2025 સોજીત્રા પંથકમાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે ડભોઉ,મલાતજ સહિત આસપાસના વિવિધ ગામોમાં ડાંગર પકવતા ખેડૂતોની કાપેલી ડાંગર પાણીમાં પલળી ગઈ છે. અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.