શહેરા: મોરવા હડફ ખાતે એસઆઈઆર બાબતે તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ માં મીટીંગ યોજાઇ હતી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ ખાતે એસ આઈ આર બાબતે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોરવાહડફ મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા: ડી આર સંગાડાએ આપી પ્રતિક્રિયા