આણંદ: વલ્લભ વિદ્યાનગરમાં આરાધના હોસ્ટેલની સામે સેન્ડવીચની લારી મુકવા બાબતે લારીઓ વાળા વચ્ચે અંદરો અંદર માથાકૂટ થઈ
Anand, Anand | Sep 11, 2025
વલ્લભવિદ્યાનગરમાં સેન્ડવીચ ની લારી મુકવા બાબતે લારીઓ વાળાની અંદરો અંદર માથાકૂટ વિદ્યાનગર આરાધના હોસ્ટેલ ની સામેના રોડ...