ઉતરાણ આવતા જ હવે ચાઈનીઝ દોરી મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે એસોજી પોલીસે કેસરપુરા ચાર રસ્તા પાસેથી ચાઈનીઝ દોરીની સાઈડ ફિરકી ઝડપી પાડી છે એક કલાકે મળતી વિગતો અનુસાર પોલીસે બાતમીના આધારે તલોદ કેસરપુરા ચોકડી થી ઉજડિયા જતા રોડ ઉપરથી સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ નામના યુવાનને 60 ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ની ફીરકી સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ચોવીસ હજાર નું મુદ્દામાલ કબજે કરી સચિન જયસવાલ સામે કાર્યવાહી હાથ ધરી હતી