ખંભાળિયા: દ્વારકા ટાઉનમાંથી ચોરાયું બુલેટ; પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બુલેટ ફેરવતો કિશોર મળી આવ્યો.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 22, 2025
દ્વારકા ટાઉનમાંથી ચોરાયેલ બુલેટની ચોરીનો ભેદ ઉકેલાયો. દેવભૂમિ દ્વારકા SOG અને LCB ને પેટ્રોલિંગ દરમિયાન કાયદાથી સંઘર્ષિત...