રાજુલા: રાજુલાના વીસળિયા મુકામે કોંગ્રેસનુ આંદોલન બન્યુ ફિયાસ્કો,સોશિયલ મીડિયામા વાયરલ મેસેજ બાદ કોંગ્રેસના દાવા ઉપર ચર્ચા ગરમાઈ
Rajula, Amreli | Aug 27, 2025
રાજુલાના વીસળિયા મુકામે કોંગ્રેસ દ્વારા યોજાયેલ કૃષિ આંદોલન અંગે સોશિયલ મીડિયામાં "આંદોલન બન્યું ફિયાસ્કો" એવા મેસેજો...