જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલી અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ
Palanpur City, Banas Kantha | Sep 7, 2025
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લામાં અનેક નદીઓમાં પાણી વહેતા...