રાપર: રાપર, ગાગોદર અને આડેસર વિસ્તારના જુગારના 5 દરોડામાં ૩૧ ખેલીઓ રૂ.૩,૭૪,૯૦૦ ના રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપાયા,2 ફરાર
Rapar, Kutch | Aug 12, 2025
રાપર તાલુકાના આડેસર,રાપર અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી શ્રાવણિયો જુગાર રમી રહેલા ૩૧ ખેલીઓ ઝડપાયા છે.કુલ 2 આરોપીઓ...