નડિયાદ: વણાકબોરી ડેમમાંથી પાણી છોડવામાં આવતા કલેકટર દ્વારા નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરાઈ
Nadiad City, Kheda | Sep 6, 2025
ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાંથી સતત પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવી રહ્યું છે જેની કારણે...