આજરોજ તા. 04/12/2025, ગુરૂવારે બપોરે ત્રણ વાગે ધોળકા તાલુકાના ડડુસર ગામની પ્રાથમિક શાળામાં " વિશ્વ વન્યજીવ દિવસ " ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળાના આચાર્ય અનિતાબેન અને સારસ પક્ષી બચાવો અભિયાનના દેશળભાઈએ બાળકોને જરૂરી માહિતી આપી હતી.
ધોળકા: ડડુસર ખાતે પ્રાથમિક શાળામાં " વિશ્વ વન્યજીવ દિવસ " ની ઉજવણી કરવામાં આવી - Dholka News