અંબાજી આબુરોડ હાઇવે ઉપર 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હોવાનો વિડિઓ વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી થી આબુરોડ જતા માર્ગ ઉપર પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતારુ લાગી હોવાનો વિડીયો આજે શુક્રવારે બે કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. દિવાળીના વેકેશનને લઈ અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ની અવરજવર વધતા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.