પંજાબમાં સ્થાનિક સર્વને ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટી સમગ્ર પંજાબમાં મોટાભાગ ની સીટો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને કોંગ્રેસ અને ભાજપના સૂપડા સાત થયા છે. હવે ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આસાની કિરણ જાગી છે. રાજપીપળા સફેદ ટાવર ખાતે ફટાકડા ફોડીને આમ આદમી પાર્ટી મહામંત્રી અર્જુન ભાઈ માછી દ્વારા જણાવ્યું હતું કે એક વાર આમ આદમી પાર્ટીને કામ કરવાની તક આપો.