બરવાળા: શહેરમા મારુતિ સુઝુકી ના શોરૂમ પાછળ ટોર્ચ લાઈટના અંજવાળે જુગાર રમતા 6 ઈસમો રોકડા રૂ.14,600 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
Barwala, Botad | Aug 27, 2025
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનના પી.આઈ-એન.વી. વસાવા તેમજ પોલીસ સ્ટાફના માણસોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે...