વલસાડ: છીપવાડ ઘરનાળા પાસેથી ecosport કારમાં લઈ જવા તો 1,12,446 રૂપિયાનો પ્રોહીબિશનનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો
Valsad, Valsad | Aug 9, 2025
શનિવારના એક દસ કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ સીટી પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ| વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી...