Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

અમદાવાદ શહેર: શહેરમાં 'I LOVE MUHAMMAD' નાં પોસ્ટરથી વિવાદ! ઈમરાન ખેડાવાલાનું નિવેદન

ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'I LOVE MUHAMMAD'નાં પોસ્ટરથી વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં 'આઈ લવ મોહમ્મદ' ના પોસ્ટર લાગતા કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. શહેરની શાંતિ ડહોળાય નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે.

MORE NEWS