ખંભાળિયા: સલાયા નજીક ના કોઝ વે પર એસ.ટી. બસ ને નડ્યો અકસ્માત
સીમાની કાલાવડ જતી બસ સલાયા ગોઈજં ના માર્ગ પર ના કોઝવે માં ફસાઈ
સલાયા નજીક ના કોઝ વે પર એસ.ટી. બસ ને નડ્યો અકસ્માત સીમાની કાલાવડ જતી બસ સલાયા ગોઈજં ના માર્ગ પર ના કોઝવે માં ફસાઈ કોઝ વે પર પાણી હોય ડ્રાઇવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ફસાઈ કોઝ વે પર પાણી નો પ્રવાહ વહેતો હોય મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા સદનશીબે જાન માલને કોઈ નુકશાન નહી